ટીવીની નાગિન Surbhi Chandnaએ સ્ટનિંગ બ્લેક ગાઉનમાં આપ્યા&હટકે પોઝ


By Kishan Prajapati30, Nov 2022 06:30 PMgujaratijagran.com

ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદનાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનો લેટેસ્ટ ગોર્જિયસ લૂક શેર કર્યો છે.

ડીવાનો આ બ્લેક ગાઉન વાળો સ્ટનિંગ લૂક ફેન્સને ખૂબ જ પસંદ છે.

એક્ટ્રેસ આ બ્લેક આઉટફિટ સાથે કાતિલ અંદાજથી ફેન્સનું દિલ જીતી રહી છે.

સુરભિએ બ્લેક ગાઉન સાથે હાથ અને ગળામાં ઓક્સોડાયઝ જ્વેલરી, હાફ પોની હેર સ્ટાઇલવાળો એટ્રેક્ટિવ લૂક ફેન્સનું ધ્યાન ખેંચે છે.

એક્ટ્રેસે આ બોડીકોન ગાઉન સાથે મિનિમલ મેકઅપથી પોતાનો લૂક કમ્પલિટ કર્યો છે.

સુરભિ ચંદના ટીવીની શાનદાર એક્ટ્રેસ છે. તેણે અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલ જેવી કે, નાગિન, શેરદિલ શેરગિલ, ઇશ્કબાજમાં કામ કરી ચૂકી છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Freddy એક્ટ્રેસ Alaya Fએ બ્રાલેટ અને હાઇ વેસ્ટ પેન્ટમાં કરાવ્યું હટકે ફોટોશૂટ