Freddy એક્ટ્રેસ Alaya Fએ બ્રાલેટ અને હાઇ વેસ્ટ પેન્ટમાં કરાવ્યું હટકે ફોટોશૂટ


By Kishan Prajapati30, Nov 2022 05:30 PMgujaratijagran.com

ફ્રેડી એક્ટ્રેસે બ્રાલેટ અને પેન્ટમાં ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

અલાયાએ આ ફોટોમાં બીજ કલરનું બ્રાલેટ અને હાઇ વેસ્ટ પેન્ટ પહેર્યું છે.

અલાયાની સ્માઇલવાળો આ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

પર્પલ કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં સોફઆ પર બેસેલી એક્ટ્રેસ ખૂબ જ સ્ટનિંગ પોઝ આપી રહી છે.

એક્ટ્રેસ વ્હાઇટ કલરની ફ્લોરલ પ્રિન્ટેડ મિની ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

2 ડિસેમ્બરે ડીઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ પર કાર્તિક આર્યન સ્ટારર ફ્રેડીમાં અલાયા પણ જોવા મળશે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

આ 5 આસાન રીતે કરો હાઇ બ્લડ પ્રેશર કન્ટ્રોલ