રિતિક રોશનની ગર્લફ્રેન્ડ છે ગ્લેમરના મામલે સૌથી આગળ


By Gujarati Jagran27, Mar 2023 03:11 PMgujaratijagran.com

સબા આઝાદ ઇન્ડિયન એક્ટ્રેસ છે, જેણે ઘણી બધી ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કર્યું છે

સબા તેના અને રિતિકના સંબંધને લઈને લાઈમલાઈટમાં રહે છે

સબાની ફેશન સેન્સના ફેન્સ બહુ દીવાના છે

સબા એક્ટ્રેસ ઉપરાંત થિએટર ડાયરેક્ટર અને મ્યુઝિશિયન પણ છે

સબાનો આ રેટ્રો લુક બહુ જ વાયરલ થઈ રહ્યો છે

સબા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને લાઈફ રિલેટેડ ઇન્સિડન્ટ શેર કરે છે

સબાને ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે

મૌનીના આ ડ્રેસિસમાં ફ્લોન્ટ થયું પરફેક્ટ ફિગર