ટીવી અભિનેત્રી તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર મૌની રોય આજે ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવી રહી છે
મૌની રોય પોતાના અભિનયથી વધારે ગ્લેમરસ લુકને લઈને ચર્ચામાં રહે છે
અભિનેત્રી પોતાના લુક્સને કારણે ઈન્ટરનેટ સેન્સેશન બની રહે છે
અભિનેત્રી ઘણા ડ્રેસિસમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે
આ ઓફ શોલ્ડર ડ્રેસમાં અભિનેત્રી પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
આ બ્રાઉન કલરના બોડીકોન ડ્રેસમાં અભિનેત્રી ઘણી આકર્ષક લાગી રહી છે