મુણાલ ઠાકુરે કરાવ્યો લેટેસ્ટ ફોટોશૂટ


By Dharmendra Thakur27, Mar 2023 03:09 PMgujaratijagran.com

હાઈ હિલ્સ

મુણાલ ઠાકુરે હાઈ હિલ્સ પહેરી રાખી છે. આ ફોટોશૂટમાં અભિનેત્રી ઘણા કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે

દિલકશ સ્માઈલ

મુણાલ ઠાકુરના ચહેરા પર દિલકશ સ્માઈલ છે. જેને જોઇને ફેન્સ ઘણા ખુશ થઇ ગયા છે

તસવીરો થઈ વાયરલ

મુણાલ ઠાકુરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ ગઈ છે. જેને લગભગ 9.5 લાખ લાઈક્સ મળી છે

કોમેન્ટ

મુણાલ ઠાકુરે તસવીરો શેર કરતા એક બ્લેક અને એક વ્હાઈટ દિલની ઈમોજી કોમેન્ટ કરી છે

ગુમરાહ

મુણાલ ઠાકુર હાલ પોતાના આગામી પ્રોજેક્ટ ગુમરાહનું પ્રમોશન કરી રહી છે

ગુમરાહનું ટ્રેલર રિલીઝ

ગુમરાહનું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, ફિલ્મમાં અભિનેત્રી પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ છે તેજસ્વી પ્રકાશનું ફિટનેસ રુટીન અને સિક્રેટ ડાયટ