આ છે તેજસ્વી પ્રકાશનું ફિટનેસ રુટીન અને સિક્રેટ ડાયટ


By Kishan Prajapati26, Mar 2023 06:43 PMgujaratijagran.com

બિગબોસ 15ની વિજેતા

નાગિન ફેમ તેજસ્વી પ્રકાશે ઘણી ટીવી સિરિયમાલમાં તેની એક્ટિંગની સાથે સાથે બિગબોસ 15નો વિજેતા પણ હતી.

તેજસ્વીની ફિટનેસ

એક્ટ્રેસ તેજસ્વીનું ફિટનેસ રુટીન અને સિક્રેટ ડાયટ અંગે જણાવીએ.

ગરમ પાણી

પોતાના દિવસની શરૂઆતમાં તેજસ્વી ખાલી પેટ 3-4 ગ્લાસ ગરમ પાણી પીવે છે. આ સાથે જ તે હેલ્થી ફ્રૂટ્સ અને બાફેલાં ઇંડા ખાય છે.

સિમ્પલ લંચ

બપોરે તેજસ્વી સિમ્પલ ઘરે બનેલું ખાવાનું પસંદ કરે છે. જેમાં સલાડ, દાળ-ભાત અને શાકભાજી સામેલ છે.

મેંદો અને સાકર

તેજસ્વી તેના ફિગરને પરફેક્ટ રાખવા માટે રોટલી, સાકર, મેંદો અને ચોખા ખાવાથી બચે છે.

લાઈટ મીલ ઇન ડિનર

તેજસ્વી રાતે ખાવામાં સિમ્પલ અને લાઇટ મીલ પસંદ કરે છે. તે સલાડ, શાકભાજી, શૂપ, દાળ જેવી હેલ્થી અને ઘરની વસ્તુ ખાય છે.

વર્કઆઉટ રુટીન

જ્યારે તે વર્કઆઉટ કરે છે ત્યારે તે પહેલાં બુલેટ કોફી પીવે છે. જેમાં થોડુંક નારિયળનું તેલ અને બ્લેક કોફી મિક્ષ કરેલી હોય છે.

વર્કઆઉટ

તેજસ્વી તેના વર્કઆઉટકમાં કાર્ડિયો, રેજિસ્ટન્સ અને વેટ ટ્રેનિંગને પરફેક્ટ મિક્ષ અપ કરે છે. જેમાં બપર્જી, ક્રન્ચેજ, હાઇ જંપ અને પ્લેન્ક સામેલ છે.

યોગા કરે છે

એટલું જ નહીં તેજસ્વી તેના ફિગરને મેન્ટેઇન રાખવા માટે યોગ પણ કરે છે. એટલું જ નહીં તેજસ્વી તેની લાઇફસ્ટાઇલ અને ઉંઘનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.

અભિનેત્રીઓની આ બ્લેક ડ્રેસિસ છે પાર્ટી પરફેક્ટ