અનુષ્કા શર્માનો આ બ્લેક કલરનો થાઇ હાઇ સ્લિટ ડ્રેસ પાર્ટી માટે પરફેક્ટ લુક આપશે
બ્લેક કલરના આ લેધર ડ્રેસમાં નિકિતા દત્તા ઘણા આકર્ષક લુકમાં જોવા મળી રહી છે
અભિનેત્રીનો આ બ્લેક લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
રાધિકા મદનનો આ બ્લેક શિમરી લુક ઘણો ક્લાસી લુક આપી રહ્યો છે
બ્લેક વેલ્વેટ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં શહેનાઝ ગિલ ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
રીવા અરોરાના બ્લેક પાર્ટી ડ્રેસથી પણ આઈડિયા લઇ શકાય છે. અભિનેત્રીનો દરેક લુક આકર્ષક હોય છે