જાહ્નવી કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે
જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રીની એક્ટિંગ વખાણવામાં આવી હતી
જાહ્નવી એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે
જાહ્નવી હંમેશા પોતાના ફેન્સ સાથે વર્કઆઉટ વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે
જાહ્નવીને ફરવાનો ઘણો શોખ છે, તેણી હંમેશા પોતાના મિત્રો સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળે છે
જાહ્નવી હંમેશા પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે