કપિલ શર્માથી લઈને કૃષ્ણા અભિષેક સુધી કરોડોમાં આળોટે છે આ કૉમેડિયન, SEE Pics


By Sanket Parekh26, Mar 2023 04:32 PMgujaratijagran.com

કપિલ શર્મા

સૌ પ્રથમ વાત કરીએ કપિલ શર્માની તો રિપોર્ટ્સ મુજબ કૉમેડિયન આજની તારીખમાં 280 કરોડ રૂપિયાનો માલિક છે

ભારતી સિંહ

ભારતી સિંહ છેલ્લા ઘણાં સમયથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. કૉમેડિયન ભારતી સિંહ આજે 23 કરોડ રૂપિયાની માલિક છે.

જૉની લીવર

પોતાની કૉમિક ટાઈમિંગથી સૌ કોઈને હસાવનારા જૉની લીવર એક ઉમદા અભિનેતા પણ છે. જેમની નેટવર્થ 270 કરોડ રૂપિયા છે.

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ બૉલિવૂડના દિગ્ગજ કલાકારો પૈકી એક છે. રિપોર્ટ્સ મુજબ, રાજપાલની નેટવર્થ 50 કરોડ રૂપિયા છે.

અલી અસગર

ફેમસ એક્ટર અને કૉમેડિયન અલી અસગરને તો આપ સૌ જાણતા જ હશો. આ અભિનેતા આજે 34 કરોડના માલિક છે

સુનિલ ગ્રોવર

સુનિલ ગ્રોવરને મોટાભાગના લોકો કપિલ શર્માની 'ગુત્થી'ના નામે ઓળખે છે. આ કૉમેડિયનની નેટવર્થ રૂપિયા 21 કરોડ છે

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેકને આજે કોણ નથી ઓળખતું? - કૃષ્ણા અભિષેક કૉમેડિયન હોવાની સાથે એક ઉમદા અભિનેતા પણ છે. જેની નેટવર્થ 22 કરોડ છે

કૃતિ ખરબંદા લુક્સના મામલે સૌને આપે છે માત, આપ પણ એક્ટ્રેસની સ્ટાઈલને ફૉલો કરો