વ્હાઈટ બૉડીકૉન ડ્રેસમાં કૃતિ પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે
'શાદી મેં જરૂર આના' ફિલ્મની એક્ટ્રેસનો બોલ્ડ લુક પણ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે
કૃતિએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ નહીં, પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેના અભિનયને બન્ને ઝોનમાં પસંદ કરવામાં આવે છે.
કૃતિ ખરબંદા પોતાના સિમ્પલ અને સોબર અંદાજમાં દિલો પર રાજ કરે છે
કૃતિએ જ્વેલરી મેકિંગમાં ડિપ્લોમા કોર્સ કર્યો છે. એક્ટ્રેસ કૉલેજ ટાઈમથી મોડલિંગના ફિલ્ડમાં એક્ટિવ છે
કૃતિ અત્યાર સુધીમાં 25થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જેમાં ઑલ ટાઈમ હિટ મુવી 'શાદી મેં જરૂર આના' પણ સામેલ છે.
કૃતિ ખરબંદા 'ફૂક્રે' ફેમ અભિનેતા પુલકિત સમ્રાટ સાથે રિલેશનમાં છે. સોશિયલ મીડિયા પર તેમની સાથે અનેક તસવીરો શેર કરવામાં આવી છે.
પોતાના અભિનય અને સુંદરતાના કારણે કાયમ ચર્ચામાં રહેનાર કૃતિ ખરબંદા એનિમલ લવર પણ છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના પેટ ડૉગ સાથેની અનેક તસવીરો શેર કરતી રહે છે
કૃતિ ખરબંદાને પોતાની બોલ્ડ તસવીરો શેર કરવામાં જરા પણ શરમ નથી આવતી. જો કે તેના કારણે ઘણી વખત એક્ટ્રેસને ટ્રોલ પણ કરવામાં આવે છે.