આપણને બધાને ખબર છે કે, સિંહ જંગલનો રાજા છે જ્યારે જંગલની રાણી સિંહણ છે.
શું તમને ખબર છે કે સિંહ અને સિંહણમાંથી કોણ વધુ સમય સુધી જીવિત રહે છે.
આ સવાલનો જવાબ જાણીને તમારા હોશ ઉડી જશે.
જાણવા મળી માહિતી અનુસાર, સિંહ 8 થી 10 વર્ષ સુધી જીવિત રહે છે.
સિંહણની વાત કરીએ તો સિંહણ 15 થી 16 વર્ષ સુધી જીવિત રહે છે.
તમને જાણીને નવાઈ લાગશે સિંહ પિંજરામાં 20 વર્ષ સુધી જીવિત રહે છે.
સિંહ 70 થી 74 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડી શકે છે.
સિંહની ત્રાડ 8 કિલોમીટર સુધી સંભળાઈ છે.