ત્વચાની ચમક માટે લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો?


By Smith Taral10, Aug 2024 05:58 PMgujaratijagran.com

લીંબુમાં રહેલું વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટો ત્વચા માટે સૌથી ઉપયોગી ઘટકો છે. આ ચહેરા પર ના ડાઘ ધબ્બા અને ફોલ્લીઓને દૂર કરી ચહેરાને સાફ કરે છે.

નેચરલ બ્લીચ

તાજા લીંબુનો રસ નેચરલ બ્લીચ તરીકે કામ છે, આના ઉપયોગથી ડાર્ક સ્પોટ્સ દૂર કરી શકાય છે.

ગ્લો માટે

મધ સાથે લીંબુનો રસ મિક્સ કરી ફેસ માસ્ક બનાવો, મધ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને લીંબુ ત્વચામાં ચમક આપે છે

સ્ક્રબ

ત્વચાને એક્સફોલિએટ કરવા માટે લીંબુ અને ખાંડને મિક્સ કરીને લગાવો, આ ચહેરા પરના ડેડ સેલ્સ હટાવી સ્કિનને તેજસ્વી બનાવે છે

ત્વચા બ્રાઇટનિંગ

દહીં અને લીંબુના રસ મિક્સ કરીને લગાવાથી ચેહરાને પૂરતા પ્રમણમાં મોઇસ્ચરમળે છે

હળદર સાથે લીંબુનો રસ

હળદરમાં એન્ટી ઈન્ફલામેટરી ગુણો રહેલા હોય છે. આ હળદર સાથે લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર લગવાથી ત્વચા ચમકદાર બને છે

સનસ્ક્રીન

તમારી ત્વચા પર લીંબુનો ઉપયોગ કર્યા પછી હંમેશા સનસ્ક્રીન લગાવો.

શ્રધ્ધા કપૂર વાળની સંભાળ રાખવા માટે જણાવ્યા આ સરળ ટીપ્સ,