શ્રધ્ધા કપૂર તેના સુદંર અને લાંબા વાળની સંભાળ રાખવા માટે હેર કેર રૂટિન ફોલો કરે છે. જો તમે પણ લાંબા, કાળા અને ઘટાદાર વાળ મેળવવા માંગતાં હોવ તો શ્રધ્ધા કપૂરે જણાવેલી આ ટીપ્સને ફોલો કરો
શ્રધ્ધાના હેર કેર રૂટીનમાં વાળના તેલ લગાવાને મહત્વ આપે છે આ સ્કાલ્પને પોષણ અપાવામાં મદદ કરે છે.
શ્રધ્ધા કપૂર વાળની સંભાળ રાખવા કૂદરતી ઉપાયો પણ અજમાવે છે. શ્રધ્ધા આ માટે એલોવેરાનો ઉપયોગ કરે છે
સ્વસ્થ વાળ માટે શ્રધ્ધા દહીં અને મધના મિશ્રણનું હોમમેઇડ હેર માસ્ક લગાવે છે
શ્રધ્ધા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વાળની સંભાળની કેટલીક ટીપ્સ શેર કરી છે, કપૂર એલોવેરા, હિબિસ્કસના પાન અને દહીં મિક્સ કરીને તેનો હેર માસ્ક લગાવાનું પસંદ કરે છે. આ વાળમાં કુદરતી ચમક આપે છે
શ્રધ્ધા કપૂર હેર કેર રૂટિન સાથે હેલ્ધી ડાયેટને પણ પ્રાધાન્ય આપે છે. ડાયેટમાં શ્રદ્ધા પ્રોટીન અને વિટામિન સી થી ભરપૂર ડાયટ લે છે.
શ્રધ્ધા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વાળની સંભાળની કેટલીક ટીપ્સ શેર કરી છે,