લૂ લાગવાનું જોખમ સૌથી વધારે કોને રહેલું છે


By Nileshkumar Zinzuwadiya25, Apr 2025 04:02 PMgujaratijagran.com

ઓફિસ જવું મજબૂરી

જરૂરી કામ અને ઓફિસ માટે બહાર નિકળવું જરૂરી છે. પણ ગરમીથી સુરક્ષા વગર બહાર નિકળવું જોખમી છે

નાના બાળકો

બાળકો ગરમી સહન કરી શકતા નથી. તેમને લૂ લાગવાનું વધારે જોખમ રહેલું હોય છે.

વૃદ્ધો સૌથી વધારે પરેશાન

વૃદ્ધોના શરીર નબળા હોય છે. તેઓ ગરમી સહન કરી શકતા નથી. લૂને લીધે તેમને ચક્કર, ગભરાહટ થઈ શકે છે

Diabetes: બ્લડ સુગર કંટ્રોલ કરતી વખતે આ ભૂલો ક્યારેય ના કરશો