ઠંડીમા ચામડી ફાટવી એક સામાન્ય વાત છે, પરંતુ શુ તમે જાણો છો કે શરીરમા આ 4 વિટામિનની ઉણપના કારણે પણ ચામડી ફાટવાની સમસ્યા જોવા મળે છે? ચલો તે ચાર વિટામિન વિશે જાણીએ.
વિટામિન સી શરીરમા કોલેજનનુ નિર્માણ કરે છે. જો શરીરમા વિટામિન સર્જાય તો ચામડી ફાટી શકે છે.
શરીરમા વિટામિન સીની ઉણપ દૂર કરવા માટે સંતરા, જામફળ, આંબળા જેવા ફળોનુ સેવન કરો.
શરીરમા વિટામિન એની ઉણપ ઉભી થતા ચામડી ફાટવા લાગે છે. આ ઉપરાંત તેની ઉણપથી શરીર પર સોજા અને છાલા પડવા લાગે છે.
વિટામિન ડી શરીરની ચામડી માટે ફાયદાકારક હોય છે. શરીરમા તેની ઉણપ સર્જાતા ચામડી ફાટવા લાગે છે.
શરીરમા વિટામિન ડીની ઉણપ દૂર કરવા માટે સૂરજમુખીના બીજ, ડેયરી પ્રોડક્ટ્સ, એવોકાડોનુ સેવન કરો. આ ઉપરાંત રોજ થોડીવાર માટે તડકામા બેસવાથી પણ વિટામિન ડીની ઉણપ દૂર થાય છે.
વિટામિન ઈ ચામડીને સુરક્ષિત રાખે છે. તેના ઉણપથી ચામડી સૂકી થઈ જાય છે. તેની ઉણપને પૂરી કરવા માટે તમે એવાકાડો અને નટ્સનુ સેવન કરી શકો છો.