કારેલામાં કયા વિટામીન હોય છે અને તે કેવી રીતે ઉપયોગી બને છે


By Nileshkumar Zinzuwadiya08, Apr 2025 04:14 PMgujaratijagran.com

Aથી ભરપૂર

સ્વાદમાં કડવા કારેલા વિટામીન Aથી ભરપૂર હોય છે

કેલ્શિયમ અને આયરન

કારેલામાં કેલ્શિયમ અને આયરન પણ જોવા મળે છે. તેમાં B1 (થિયોમિન), રાઈબોફ્લેવિન (B2) પણ હોય છે.

એન્ટીઓક્સિડેન્ટ્સ

કારેલામાં એન્ટીઓક્સિડેન્ટ્સ, એન્ટીબેક્ટીરિયલ ગુણો જોવા મળે છે

બ્લડ સુગર

કારેલામાં હાઈપોગ્લાઈકેમિક, બ્લડ સુગર ઓછું કરવાની એક્ટિવિટી ધરાવે છે

Avoid Salt: સાવધાન...મીઠું નાંખતા જ ઝેર બની જાય છે આ 4 વસ્તુ