મધમાં કયું વિટામીન રહેલું હોય છે તે જાણો


By Nileshkumar Zinzuwadiya29, Mar 2025 04:04 PMgujaratijagran.com

વિટામીન C

તમારી માહિતી માટે કે મધમાં વિટામીન C વ્યાપક પ્રમાણમાં રહેલું હોય છે

ઈમ્યુન સિસ્ટમ

વિટામીન C રિચ મધ તમારી ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં અસરકારક સાબિત થાય છે

કેલ્શિયમ, આયરન

આ ઉપરાંત મધ કેલ્શિયમ, આયરન અને પોટેશિયમ પણ વ્યાપક પ્રમાણમાં ધરાવે છે

વિટામીન B

મધમાં વિટામીન C ઉપરાંત વિટામીન B પણ જોવા મળે છે

Fenugreek Side Effects: મેથીના દાણા ખાવાના 5 ગેરફાયદા