લકવો નસો સબંધિત એક બીમારી છે, જેમાં વૉલેન્ટરી મસલ્સ કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિ કંઈ પણ કામ નથી કરી શકતો.
શું તમે જાણો છો કે, નસોને તંદુરસ્ત રાખવા માટે મોટાભાગે વિટામિન બી-12 જવાબદાર છે.
જો લાંબા સમય સુધી વિટામિન-બી12ની ઉણપ હોય, તો લકવો થવાનો ખતરો અનેક ગણો વધી શકે છે.
વિટામિન બી-12ની કમીના કારણે RCB નથી બનતા. RCBમાં જ હીમોગ્લોબિન રહેલું હોય છે.
હીમોગ્લોબિન જ લંગ્સમાં ઑક્સીજનને પકડીને શરીરના દરેક અંગ સુધી પહોંચાડે છે.
ઑક્સીજનનો સપ્લાય ઓછો થવાનો મતલબ નસો સુધી ઑક્સિજન નથી પહોંચી શકતો, જેના કારણે નસો નબળી પડવા લાગે છે.
B-12 શરીરમાં મેલીન બનાવે છે. મેલીન નસોમાં વાયરનું લેયર પ્રદાન કરે છે.
જો વિટામિન બી-12ની કમીની વધારે લાંબા સમય સુધી સારવાર ના કરાવવામાં આવે, તો શરીર લકવાગ્રસ્ત થઈ શકે છે.