વિટામિન Bની ઉણપને લીધે તમને વારંવાર અને સતત ગુસ્સો આવે છે
ગુસ્સાને કાબૂમાં લેવા માટે વિટામિન B6 અને વિટામિન B12ની ઉણપને દૂર કરવી જરૂરી છે
દૂધ, પપૈયા જેવા ખાદ્ય પદાર્થોમાં વિટામિન Bનું સારુ એવું પ્રમાણ હોય છે
વિટામિન B ઉપરાંત વિટામિન Dની ઉણપ પણ મૂડને સ્વિંગ કરવાનું કારણ બની શકે છે