પોસ્ટ ઓફિસની સ્કીમને લોકો માટે નાણાકિય જોખમ મુક્ત હોય છે.
તેની ટાઈમ ડિપોઝીટ સ્કીમ ટૂંકા સમયમાં વ્યક્તિને બમણો ફાયદો કરાવે છે.
જેના વ્યાજમાંથી 2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
5 લાખ રૂપિયા પર રૂપિયા 2.24 લાખ વ્યાજ મળશે.
5 વર્ષમાં આના પૈસા લગભગ રૂપિયા 7.25 લાખ થશે.
આ યોજનામાં તમને લગભગ 7.5%ના વ્યાજ પર જબરદસ્ત વળતર મળશે.
વ્યાજ દરો: 1 વર્ષ- 6.9%, 2-3 વર્ષઃ 7%, 5 વર્ષઃ 7.5% વ્યાજ મળશે.
આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં ઓછામાં ઓછા રૂપિયા 1000થી રોકાણ કરવાનું શરૂ કરો.
પેન્શનરો અને સલામત રોકાણ ઇચ્છતા લોકો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.