શું વિટામીનની ઉણપના કારણ પણ માથાનો દુઃખાવો થઈ શકે છે??


By Smith Taral11, Aug 2024 10:01 PMgujaratijagran.com

માથાના દુઃખાવા પાછળ આમ તો ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ ઘણી વાર વિટામીનની ઉણપ પણ માથાના દુઃખાવનું કારણ બની શકે છે. આવો જાણીએ વધુમાં

વિટામિન ડી

વિટામિન ડીની ઉણપ મહાજના કાર્યને પ્રોત્સાહન આપે છે. શરીરમાં આની ઉણપ સર્જવાથી ઘણી વાર માથાનો દુઃખાવો થઈ શકે છે.

હાડકાનું આરોગ્ય

વિટામિન ડી હાડકાનું આરોગ્ય માટે પણ મહત્ત્વનો ફાળો આપે છે.આમ તેની ઉણપ હાડકાને નબળા કરી શકે છે.

રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે

વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ શરિરમાં વ્હાઇટ બ્લડ સેલ ને વધારી રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.

સ્નાયુના કાર્યને પ્રોત્સાહન આપે છે

વિટામિન ડી શરીરના સ્નાયુને મજબુત કરવા મદદરૂપ બને છે. આની ઉણપ સ્નાયુઓ પર ખરાબ અસર કરી તેને નબળા બનાવી શકે છે.

વિટામિન ડી પૂર્તિ કેવી રીતે કરવી

વિટામિન ડી સૌથી વધારે સવારના કૂણાં તડકામાં મળે છે. તમારી દિનચર્યામાં સવારના વહેલી સવારમાં સમય તડકામાં સમય પસાર કરો

શું તમને વરિયાળી ખાવાની આડઅસર વિશે નથી ખબર? જાણી લો