એક કટોરીમાં એક વિટામીન Eની કેપ્સૂલ તથા થોડા એવા એલોવેરા જેલ કાઢી લો
હવે તમારે આ બન્ને નેચરલ ચીજને સારી રીતે મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરી લેવી
વિટામીન E કેપ્સુલ તમારી ત્વચાના રંગને સુધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે
ત્વચાને લાંબા સમય સુધી યુવા જાળવી રાખવા માટે આ વિટામીન કેપ્સૂલને યુઝ કરી શકાય છે
વિટામીન E કેપ્સૂલ સુકી ત્વચાથી છૂટકારો અપાવવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે