વિટામીન Dની અછત વાળના સ્વાસ્થને વિપરીત અસર કરી શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે હેર ફોલ માટે એક કારણ વિટામીન Dનો અભાવ હોઈ શકે છે
વિટામીન B12ના અભાવને લીધે વાળ ખરવાની સમસ્યા સર્જાઈ શકે છે
હેર હેલ્થને સુધારવા માટે વિટામીન B12ના અભાવને દૂર કરવા જરૂરી છે
આ ઉપરાંત વિટામીન Cના અભાવ પણ હેરફોલ માટે જવાબદાર હોઈ શકે છે