વિટામિન ડી માટે શિયાળામા આ સમયે તડકો લો


By Hariom Sharma30, Nov 2023 07:17 PMgujaratijagran.com

વિટામિન ડી

શિયાળામા લોકો વિટામિન ડી માટે ઘણા સમય સુધી તડકામા ઉભા રહેતા હોય છે, પરંતુ આ રીતે માત્ર શરીરને ગરમ કરી શકાય છે. જો તમે તડકામાથી વિટામિન ડી લેવા માંગો છો તો તમારે યોગ્ય સમયે તડકો લેવો જોઈએ.

તડકામાથી કેટલો વિટામિન મળે?

શિયાળામા શરીરના હાથ તથા અને ચહેરાને ઢાક્યા વગર તડકામા 15 મિનિટ ઉભુ રહેવાથી શરીરને સારી એવી માત્રામા તડકો મળે છે. જો તમે રોજ તડકામા બેસો છો તો વિટામિન ડીની ઉણપને દૂર કરે છે.

ક્યારે લેવો જોઈએ તડકો?

વિટામિન ડી માટે સવારના સમયે તડકો લેવો જોઈએ. તમારે સવારના 8 થી 9 વાગ્યા વચ્ચેનો તડકો લેવો જોઈએ. તેનાથી પૂરતી માત્રામા વિટામિન ડી મળે છે. ચલો વિટામિન ડીની ઉણપથી થતા નુકસાન વિશે જાણીએ.

શ્વાસની સમસ્યા

વિટામિન ડીની ઉણપ થતા શ્વાસ સંબધિત સમસ્યા થઈ શકે છે. વિટામિન ડીની ઉણપ થતા રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે.

You may also like

આ 6 આદતોથી કરો દિવસની શરુઆત, બીમારી થશે ગાયબ

આદુ ખાવાના ફાયદા : શિયાળામાં આદુનું સેવન કરવાથી અઢળક ફાયદા મળે છે, ચાલો જાણીએ

ડિપ્રેશન

વિટામિન ડીની ઉણપ થતા ડિપ્રેશનનુ જોખમ વધી શકે છે. તેનાથી સારી ઊંઘ આવવામા સમસ્યા થઈ શકે છે. તેનાથી ભૂખની ઉણપ અને ચિડિયાપણુ વધી શકે છે.

વિટામિન ડી યુક્ત

વિટામિન ડીની ઉણપ કરવા માટે તમે દૂધ, દહીં અને મશરુમ તથા ઓરેન્જ જ્યૂસ પી શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વધુ વજનની સમસ્યા દૂર કરે છે આ 5 જ્યૂસ