વધુ વજનની સમસ્યા દૂર કરે છે આ 5 જ્યૂસ


By Hariom Sharma30, Nov 2023 06:24 PMgujaratijagran.com

વજન

આજકાલ ખરાબ જીવનશૈલી અને આદતોના કારણે લોકોમા વજન વધવાની સમસ્યા જોવા મળે છે. એવામા ખૂદને ફિટ રાખવા માટે તમે કેટલાક જ્યૂસનુ સેવન કરવુ જોઈએ.

કોબીજનો જ્યૂસ

વધુ વજનની સમસ્યા દૂર કરવા માટે રોજ કોબીના જ્યૂસનુ સેવન કરવુ જોઈએ. તેમા રહેલી ફાઈબરની માત્રા પેટની ચરબી ઓછી કરવામા મદદ કરે છે. તેના માટે કોબીને કાપીને પીસી નાખો. કોબીના પેસ્ટમા પાણી નાખીને પાતળો બનાવો પછી તેમા મીઠુ નાખીને પીવો.

ટમાટરનો જ્યૂસ

ટમાટરનો જ્યૂસ શરીરને સ્વસ્થ રાખવા સાથે શરીરના વજનને પણ ઓછુ કરે છે. તેવામા સવારે ટમાટરનો જ્યૂસ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે.

બીટનો જ્યૂસ

બીટમા આયરન,વિટામિન સી તથા ફોલેટ સારી એવી માત્રામા હોય છે, જે વધારે વજનને ઓછુ કરવામા મદદ કરે છે. તેનાથી શરીર ઉર્જાવાન બને છે.

You may also like

આ ત્રણ કસરત કરવાથી ઓછી થાય છે શરીરની ચરબી

શિયાળામાં હેર કેર માટે આ ઘરગથ્થું ઉપાય અજમાવો

દૂધીનો જ્યૂસ

સવારે દૂધીનો જ્યૂસ પીવાથી ચામડી પર ચમક આવે છે અને તે વજનને ઓછુ કરવામા મદદ કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા દહીં ખાવુ યોગ્ય છે કે નહીં?