સામાન્ય રીતે ઠંડીમા દહીંનુ સેવન ઓછુ કરવાની સલાહ આપવામા આવે છે. કારણ કે દહીં ઠંડો ખોરાક છે. ઠંડીમા દહીંનુ સેવન કરવાથી શરીરમા તાવ અને શરદીની સમસ્યા થઈ શકે છે. ચલો જાણીએ ઠંડીમા દહીં ખાવુ યોગ્ય છે કે નહીં?
આયુવેદ પ્રમાણે ઠંડીમા દહીંનુ સેવન કરવાથી ઓછુ કરવુ જોઈએ. ઠંડીમા દહીંનુ સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. જો તમને અસ્થમા, શરદી ખાંસી જેવી સમસ્યનો સામનો કરી રહ્યા છો તો તમારે દહીંનુ સેવન કરવાથી બચવુ જોઈએ.
જો તમે ઠંડીમા દહીંનુ સેવન કરવુ છે તો તાજા દહીંનો ઉપયોગ કરો. જેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થતી નથી. તમારે ફ્રિજમા મૂકેલુ દહીં ખાવાથી બચવુ જોઈએ.
ઠંડીમા ઓછી માત્રામા દહીં ખાવાથી પાચનતંત્ર સુધરે છે. જે તમારા પીએચ લેવલ પણ સુધરી શકે છે. દહીં ખાવાથી પાચનતંત્રમા મજબૂત થાય છે.
દહીંનુ સેવન કરવાથી સ્કિન પર નેચરલી ચમક આવે છે. દહીંમા મોઈશ્ચરાઈજિગ ગુણ હોય છે, જે ચહેરા પર ચમક લાવે છે. દહીંથી ચહેરા પરના દાગ પણ દૂર થાય છે.