આ 6 આદતોથી કરો દિવસની શરુઆત, બીમારી થશે ગાયબ


By Hariom Sharma30, Nov 2023 05:13 PMgujaratijagran.com

આદતો

શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની સાથે સાથે આદતો પર ધ્યાન રાખવુ જરુરી છે. એવામા પોતાને સ્વસ્થ રાખવા માટે તમે આ 6 આદતોની સાથે દિવસની શરુઆત કરો.

ખાલી પેટ પાણી પીઓ

સવારે ઉઠ્યા પછી તરત જ એક ગ્લાસ પાણી પીઓ તેનાથી શરીર માથી ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે. સાથે તેનાથી શરીરમા મેટાબોલિજમ સુધરે છે.

હાથોથી આંખને કવર કરો

સવારે ઉઠ્યા પછી તરત જ હાથોથી આંખને 2 મિનિટ માટે બંધ રાખો. આવુ કરવાથી તમારી આંખોને અરામ મળે છે અને તમે સ્વસ્થ અનુભવ કરી શકો છો.

ચહેરા પર પાણી નાખો

સવારે ઉઠીને પાણીથી આંખોને સાફ કરવાથી આંખો પણ સાફ રહે છે અને તેનાથી રોશની વધે છે.

You may also like

ખભાના દુખાવામાં મળશે રાહત, આ 4 એક્સરસાઈઝ કરી જુઓ

શરીરને રાખવુ છે સ્વસ્થ, ખાઓ આ 5 કડવી વસ્તુઓ

ખૂલ્લા પગે ઘાસ પર ચાલો

રોજ ખૂલ્લા પગે ઘાસ પર ચાલવાથી આંખોનુ તેજ વધે છે. સાથે તે અસ્થમાની બીમારીમા પણ રાહત આપે છે.

કસરત કરો

સવારે કસરત કરવાથી આખો દિવસ ઉર્જાવાન રહે છે. જેથી રોજ સવારે કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિયાળામાં કેળા ખાવા જોઈએ કે નહીં? ચાલો જાણીએ