સ્પર્મ કાઉન્ટ વધારવા માટે આ 4 બીજનું સેવન કરવું જોઈએ


By Smith Taral04, May 2024 11:12 AMgujaratijagran.com

જો કોઈ પુરૂષમાં સ્પર્મ કાઉન્ટની સંખ્યા ઓછી હોય તો તેવી સ્થિતીમાં મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમને પણ આ પ્રકારની તકલીફ હોય તો આ 4 બીજનું સેવન કરીને તમે સ્પર્મ કાઉન્ટ વધારી શકો છો.

અળસીના બીજ

અળસીના બીજના સેવનથી પણ સ્પર્મ કાઉન્ટ વધારી શકાય છે, એક ચમચી અળસીના બીજ દૂધ સાથે ખાઈ શકો છો

અળસીના બીજના ફાયદા

અળસીના બીજમાં વિટામિન ઈ અને ફાઈબર રહેલું હોય છે, આના દરરોજ સેવનથી સ્પર્મ કાઉન્ટની સંખ્યા વધે છે અને સ્વાસ્થ્ય પણ સારુ થાય છે

કોળાના બીજના ફાયદા

દરરોજ મુઠ્ઠીભર કોળાના બીજ ખવવાથી આમાં ફાયદો થઈ શકે છે. આના સેવનથી તેના સેવનથી સ્પર્મ કાઉન્ટની સંખ્યા વધે છે, અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

કોળાના બીજના ફાયદા

કોળાના બીજમાં ઝિંક અને ઓમેગા-3 ફેટી એસિડ રહેલું હોય છે, જે સ્પર્મ કાઉન્ટની સંખ્યા વધારવા અને પ્રજનનક્ષમતા વધારવામાં મદદરૂપ છે.

કોળાના બીજના ફાયદા

કોળાના બીજમાં ઝિંક અને ઓમેગા-3 ફેટી એસિડ રહેલું હોય છે, જે સ્પર્મ કાઉન્ટની સંખ્યા વધારવા અને પ્રજનનક્ષમતા વધારવામાં મદદરૂપ છે.

તલ

તલ પણ સ્પર્મ કાઉન્ટ વધારવામાં અસરકારક છે. તલમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે પ્રજનનક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે, દિવસમાં રોજ 1 ચમચી શેકેલા તલ ખાવાથી આમાં ફાયદો થાય છે

મેથીના દાણા

મેથીના દાણામાં મોટી માત્રામાં સોલ્યુબર ફાયબર હોય છે, જે હોર્મોન્સને નિયંત્રિત કરે છે. આને તમે પાણીમાં પલાળીને ખાઈ શકો છો.

મેથીના દાણાના ફાયદા

ઘણીવાર સ્પર્મ કાઉન્ટની સંખ્યા ઓછી થવા પાછળ હોર્મોનલ ઈમ્બેલેન્સ જવાબદાર હોય છે આમાં જો મેથીના દાણા ખાવામાં આવે તો સ્પર્મ કાઉન્ટ વધારી શકાય છે

વિટામિન Aની ઉણપના લક્ષણો વિશે જાણી લો