G20 સમિટમાં કયા સેક્ટર પર રહેશે ફોકસ


By Nileshkumar Zinzuwadiya07, Sep 2023 05:37 PMgujaratijagran.com

નવી દિલ્હીમાં G20

નવી દિલ્હીમાં G20ની બેઠક યોજાવા જઈ રહી છે. આ શિખર સમ્મેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ ભાગ લેવા દિલ્હી આવી પહોંચશે.

અગ્રણી સેક્ટર

મીડિયા અહેવાલ પ્રમાણે G20ને લીધે બેન્કિંગ, ફાર્માસ્યુટીકલ્સ, IT અને ત્યા સુધી કે ફિનટેક કંપનીઓ પર વિશેષ ફોકસ રહેશે.

G20ની અધ્યક્ષતા

ભારત તેની વિકાસ યાત્રા સાથે વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્રમાં સ્થાન હાંસલ કરવા અગ્રેસર છે ત્યારે G20ની અધ્યક્ષતા પણ વિશેષ ધ્યાન આકર્ષનાર છે.

વધુ નફાવાળા સેક્ટર

IT, બેન્કિંગ અને ફાર્માસ્યુટીકલ્સ જેવા વધુ નફાવાળા સેક્ટર અગાઉથી જ વધુ સારા સંશોધન સાથે જોડાયેલ છે

દેશની ડિજીટલ ઈકોસિસ્ટમ

દેશની ડિજીટલ ઈકોસિસ્ટમને હવે અનુકરણ યોગ્ય મોડલના સ્વરૂપમાં સ્વીકાર કરવામાં આવેલ છે.

હવે ફક્ત 10 દિવસમાં જ પ્રોસેસ થશે ઈન્ક્મ ટેક્સ રિટર્ન, કરદાતાને વધુ સુવિધા મળશે