વાસ્તુશાસ્ત્રમા છોડનુ વિશેષ મહત્વ રહેલુ હોય છે. ઘરમા છોડ લગાવવાથી ઘરમા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમા દેવી દેવતાઓનો વાસ પણ રહે છે.
ઘરમા છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામા આવે છે. જે રીતે ઘરમા આર્થિક તંગીને દૂર કરવા માટે મની પ્લાન્ટને લગાવવામા આવે છે એજ રીતે સૌભાગ્ય માટે પણ તમે ઘરમા છોડ લગાવી શકો છો.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જેડ છોડને ખૂબ જ શુભ માનવામા આવે છે. ઘરમા સૌભાગ્ય માટે જેડના છોડને લગાવી શકો છો.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમા જેડના છોડને લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે તો તેણે ઘરમા જેડનો પ્લાન્ટ લગાવવો જોઈએ.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના મુખ્ય દ્રાર પર જેડના છોડને લગાવવુ લાભદાયી છે. જેથી તેને મુખ્ય દ્રાર પર જ લગાવો.
સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ માટે જેડનો પ્લાન્ટ દક્ષિણ પૂર્વ દિશામા લગાવવો જોઈએ. આ દિશામા જેડનો પ્લાન્ટ લગાવવાથી ધન આકર્ષિત થાય છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જેડના પ્લાન્ટને ક્યારે પણ ગંદકી વાળી જગ્યા પર ન લગાવવો જોઈએ તથા તેને 3 ફિટથી વધારો મોટો ન થવા દો.