બુધવારના દિવસે શુ ન કરવુ જોઈએ?


By Prince Solanki04, Jan 2024 07:12 PMgujaratijagran.com

બુધવારનો દિવસ

ધાર્મિક માન્યતાઓ પ્રમાણે બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. બુધવારનો દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામા આવે છે.

આ દિવસે શુ ન કરે ?

બુધવારના દિવસે કેટલાક કામો કરવા અશુભ માનવામા આવે છે. ચલો જાણીએ બુધવારના દિવસે ક્યા ક્યા કામો ન કરવા જોઈએ.

ઉધાર ભૂલથી પણ ન આપો

બુધવારના દિવસે કોઈ વ્યક્તિને ઉધાર ન આપવુ જોઈએ. આ દિવસે ઉધાર આપવાથી આર્થિક પરેશાનીઓ વધી શકે છે.

અશબ્દ ન બોલો

બુધવારનો દિવસ ભગવાન ગણેશનો દિવસ હોય છે. એટલા માટે આ દિવસે અશબ્દ ન બોલો. આ દિવસે અશબ્દ બોલવાથી ગણેશ ભગવાન નારાજ થઈ શકે છે.

પશ્ચિમ દિશામા યાત્રા

જો તમે રોજ યાત્રા કરો છો તો એ વાતનુ ધ્યાન રાખો કે પશ્ચિમ દિશામા બુધવારના દિવસે યાત્રા ન કરો.

કાળા કપડા ન પહેરો

ધાર્મિક માન્યતા પ્રમાણે બુધવારના દિવસે કાળા કપડા ન પહેરવા જોઈએ. આમ કરવાથી તણાવમા વધારો થઈ શકે છે તથા વૈવાહિક જીવનમા પણ અસર થાય છે.

ગરીબને ન ભગાડો

બુધવારના દિવસે ઘરે આવેલા કોઈ ગરીબને ખાલી હાથે પાછો ન મોકલો. તેને કંઈકને કંઈક દાનમા જરુરથી આપો. આમ કરવાથી બુધ ગ્રહ પર સારો પ્રભાવ પડે છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શુક્રવારના દિવસે સરસોનુ તેલ ઢોળાવવાથી શુ થાય?