કયા લોકોને દૂધ પીવાથી નુકસાન થઇ શકે છે


By Hariom Sharma2023-05-05, 11:00 ISTgujaratijagran.com

ત્વચાની સમસ્યા

ત્વચાની સમસ્યા થવા પર દૂધનું સેવન ના કરવું જોઇએ. ખીલ જેવી સમસ્યા દૂધ પીવાથી ત્વચાને વધુ નુકસાન થઇ શકે છે.

પાચનને લગતી સમસ્યા

પાચન સાથે જોડાયેલી સમસ્યા જેવી કે ગેસ અને અપચો થવા પર દૂધનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઇ શકે છે. દૂધમાં લેક્ટોજની માત્રા હોય છે, જે પેટને લગતી સમસ્યમાં વધારો કરે છે.

લિવર સાથે જોડાયેલી સમસ્યા

લિવરની સમસ્યામાં દૂધ પીવાથી તમને નુકસાન પહોંચી શકે છે. ફેટી લિવર અથવા લિવરમાં સોજા થવા પર દૂધ પીવાથી બચવું જોઇએ.

સ્થૂળતા

સ્થૂળ વ્યક્તિઓએ દૂધનું સેવન ના કરવું જોઇએ. દૂધમાં ફેટની માત્રા હોય છે, જેના કારણ વજન વધી શકે છે. સ્થૂળ વ્યક્તિઓએ ફેટ ફ્રી દૂધ પીવુ જોઇએ.

લેક્ટોજ ઇન્ટોલરેન્સ

લેક્ટોજ ઇન્ટોલરેન્સ એટલે દૂધધી એલર્જી. જો તમને દૂધથી એલર્જી છે તો દૂધ પીવાથી બચો. એવામાં ગેસ, અપચો અથવા પેટ ફૂલવા જેવી સમસ્યા થઇ શકે છે.

ગૂગલ Pixel Fold આ તારીખે લોન્ચ થશે, જાણો ફીચર્સ