કયાં લોકોમાં વિટામિન Dની વધુ ઉણપ હોય છે? જાણો


By Vanraj Dabhi07, Apr 2024 03:27 PMgujaratijagran.com

વિટામિન D શા માટે મહત્વપૂર્ણ છે?

શરીરમાં વિટામિન D દાંત,હાડકાં અને સ્નાયુઓની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી વ્યક્તિને ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

સૂર્યપ્રકાશ

મોટાભાગના લોકો સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવતા હોવોથી વિટામિન Dની ઉણપ અનુભવવે છે.

સગર્ભા

સગર્ભા કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓને તેમના બાળકને આપવા માટે વિટામિન Dની વધુ માત્રાની જરૂર હોય છે.

જાડા લોકો

જેમના શરીરમાં વધુ ચરબી હોય છે તેમનામાં વિટામીન D એડીપોઝ પેશીઓમાં સંગ્રહિત થાય છે. જેનાથી શરીર કમજોર થવા લાગે છે.

સાંધાનો દુખાવો

શરીરમાં વિટામિન Dની ઉણપથી સાંધામાં દુખાવો કે નબળાઈ થઈ શકે છે.

વૃદ્ધ લોકો

60 વર્ષથી વધુ ઉંમરના લોકોની ત્વચા વિટામિન Dને યોગ્ય રીતે શોષી શકતી નથી. જેથી તે વિટામિન Dની ઉણપ અનુભવે છે.

મૂડ સ્વિંગ

વિટામિન Dની ઉણપ ડિપ્રેશનનું કારણ બની શકે છે.જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.

અસ્વીકરણ

અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે જેની અમે કોઈપણ રીતે પુષ્ટિ કરતા નથી.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં લીંબુ અને શિકંજીનું સેવન છે શરીર માટે ફાયદાકારક