લીંબુ અને શિકંજી ઉનાળામાં સૌથી વધુ પીવામાં આવે છે. જો તમે ઉનાળામાં ગરમીમાં બાહર નીકળો છો, તો લીંબૂ શિંકજીનું સેવન કરીને નીકળવું ફાયદામંદ રહે છે, આ તમને ગરમી અને લું થી બચાવશે. ચાલો જાણીએ, શિકંજીના અન્ય ફાયદાઓ વિશે.
લીંબુ-શિકંજીમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામિન સી અને પોટેશિયમ જેવા પોષક તત્વો શરીર માટે ઘણાં ફાયદાકારક છે
શિકંજી-લીંબુ તહાજર વિટામિન સી પેટની ચરબી ઘટાડે છે, અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
શિકંજીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઓક્સિડન્ટ જેવા ગુણો હોવાથી તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
લીંબુ અને શિકંજીમાં કબજિયાતમાં પણ રાહત અપાવવામાં મદદ કરે છે.
શિકંજી અને લીંબુ પાણી પીવાથી ડિહાઇડ્રેશન થતું નથી. આ પીવાથી શરીર મોઈશ્ચરાઈઝડ રહે છે.
લીંબુ અને શિકંજી પીવાથી પાચનતંત્ર સારું કરે છે ગેસ અને પેટની સમસ્યાઓને પણ દૂર કરે છે.
લીંબુ અને શિકંજીનું હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે આ તમને બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે.