શરીર પર કઈ જગ્યાનો તલ ધનનો સંકેત આપે છે? જાણો


By Vanraj Dabhi12, Aug 2024 04:56 PMgujaratijagran.com

તલ ધનનો સંકેત

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીર પર કાળા તલથી વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે સરળતાથી જાણી શકાય છે. ચાલો જાણીએ કયો તલ સંપત્તિ દર્શાવે છે.

નાક પર તલ

જે લોકોના નાક પર તલ હોય છે તેઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

સુખ-સમૃદ્ધ

આ લોકો પાસે અઢળક સંપત્તિ હોય છે તેથી તેમના જીવનમાં સુખ-સુવિધાઓ અને લક્ઝરી હોય છે.

કોઈ પાસે મદદ નથી માંગતા

આવા લોકો જીવનમાં કોઈની સામે મદદ નથી માંગતા, આ લોકો એટલા ધનવાન હોવાથી તેઓ બીજાને આપે છે.

લક્ષ્ય ધ્યાનમાં રાખે છે

આવા લોકો જીવનમાં પોતાનું લક્ષ્ય નક્કી કર્યા પછી જ મહેનત કરે છે. અને જીવનમાં સરળતાથી સફળતા મેળવે છે.

નસીબદાર છે

જે લોકોના નાક પર તલ હોય છે તે લોકો ભાગ્યશાળી હોય છે. જીવનના દરેક ક્ષેત્ર તેને સફળતા મળે છે.

સારા લિડર હોય છે

જે લોકોના નાક પર તલ હોય છે તે લોકો સારા લિડર હોય છે. આ લોકોને ઝડપથી સફળતા પણ મળે છે.

વાંચતા રહો

એસ્ટ્રો સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિવલિંગની સંપૂર્ણ પ્રદક્ષિણા નહીં કરવા પાછળનું રહસ્ય નથી ખબર! ચાલો જાણીએ