શિવલિંગ પર પાણી ચડાવતા સમયે ક્યા મંત્રનો જાપ કરવો જોઈએ? જાણી લો


By Prince Solanki07, Jan 2024 01:14 PMgujaratijagran.com

શિવલિંગ

હિન્દુ ધર્મમા શિવલિંગનુ વિશેષ મહત્વ હોય છે. શિવલિંગએ ભગવાન શિવની પ્રતિમા માનવામા આવે છે.

જળ અભિષેક

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર જળનો અભિષેક કરવામા આવે છે, પરંતુ શુ તમે જાણો છો કે શિવલિંગને જળ અભિષેક કરતા સમયે ક્યા મંત્રોનો જાપ કરવો જોઈએ?

આ મંત્રોનો જાપ કરો

શિવલિંગને જળ અભિષેક કરતા સમયે મંત્રોનો જાપ કરવો ખૂબ જ જરુરી છે. આ દરમિયાન ઓમ નમ:શિવાય મંત્રનો જાપ કરી શકો છો.

આ મંત્રોનો પણ જાપ કરો

ઓમ નમ:શિવાય મંત્ર ઉપરાંત તમે શિવલિંગ પર જળ અભિષેક કરતા સમયે ઓમ શર્વાય નમ:, ઓમ વિરુપાક્ષાય નમ: તથા ઓમ વિશ્વરુપિણે નમ: નો પણ જાપ કરો.

નાના મંત્રો પસંદ કરો

શિવલિંગને જળ અભિષેક કરતા સમયે એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે જે પણ મંત્ર બોલો તે નાનો હોય અને તેનુ ઉચ્ચારણ પણ સ્પષ્ટ રીતે થાય.

ઝડપ ન રાખો

શિવલિંગને જળ અભિષેક કરતા સમયે મંત્રોનો જાપ જલ્દી ન કરવો જોઈએ, કારણ કે જલ્દીમા મંત્રોના શબ્દોનુ જાપ સ્પષ્ટ રીતે થતુ નથી. માટે ધીરે ધીરે મંત્રોનો જાપ કરો.

જળ અભિષેક પછીનો મંત્ર

મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય| મંદારપુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મેય|

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વેઇટ લોસ માટેની આ છે બેસ્ટ સલાડ રેસિપી આજે જ ટ્રાય કરો