વેઇટ લોસ માટેની આ છે બેસ્ટ સલાડ રેસિપી આજે જ ટ્રાય કરો


By Smith Taral07, Jan 2024 11:23 AMgujaratijagran.com

તમે વજન ઘટાડવા માટે શું ખાવું જોઈએ તે મુંજવણમાં છો? તો અમે તમારા માટે કેટલીક બેસ્ટ સલાડ વાનગીઓ લઈને આવ્યા છે, જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ આ સલાડની રેસિપી વિશે

ફ્રૂટ સલાડ

સફરજન, કેળા, નારંગી અને સ્ટ્રોબેરી ને સરખા પ્રમાણમાં ચોપ કરીને ટેસ્ટી સલાડ બનાવી શકાય છે જે નાસ્તામાં ખાવા માટે પરફેક્ટ છે.

ચણા સલાડ

ચણા સલાડ ઓછી કેલરી ધરાવે છે, એ પ્રોટીન નો પણ એક સારો સ્ત્રોત છે. તમારે માત્ર ચણાને બાફી લેવાના છે અને તેમાં શેકેલા શાકભાજી ઉમેરવાના છે, અને તમારો સલાડ રેડી છે.

લિફી ગ્રીન સલાડ

જો તમને લીફી વેજિટેબલ પસંદ છે તો આ સલાડ તમારી માટે છે. આ સલાડ ફાયબરથી ભરપૂર છે ચરબી ઘટાડવા મદદ કરે છે.

You may also like

કાબુલી ચણાનુ પાણી પીવાથી મળે છે આ અદ્ભૂત ફાયદાઓ

પેટની ચરબી ને હવે કહો bye bye અને આજે જ શરૂ કરો આ 3 આસનો

ટોફુ સલાડ

ટોફુ સલાડ પણ વેઇટ લોસ માટે સારો વિકલ્પ છે, આ સલાડમાં નવો સ્વાદ ઉમેરે છે, અને તમને તાજગી આપે છે. આ સલાડ બનાવવા માટે તમારે ટોફુને રોસ્ટ કરીને તેમાં શેકેલા શાકભાજી મિક્સ કરીને એક અદ્ભુત રેસીપી બનાવી શકો છો.

આ રેસિપી અજમાવવી જુઓ અને તમને ખૂબ સારું પરિણામ મળશે. આવી જ હેલ્થ રીલેટેડ સ્ટોરી માટે વાંચતા રહી ગુજરાતી જાગરણ

શિવલિંગ પાસે ક્યો છોડ લગાવવો જોઈએ? જાણી લો