જો તમે ડાયાબિટીશના દર્દી છો તો લીમડાના પાન તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક સાબિત થશે.
લીમડાના પાનમાં એન્ટી ડાયાબિટિક, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે.
લીમડાના પાનમાં આયુર્વેદિક ગુણઘર્મો જોવા મળે છે. જે ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવામાં મદદગાર છે.
લીમડાનો રસ માત્ર બ્લડ શુગરને નિયંત્રિત નથી કરતો પરંતુ શરીરમાંથી ઝેરી તત્વોને પણ બહાર કાઢે છે.
લીમડાના પાનનું સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ
સવારે ખાલી પેટે લીમડાના પાનનો રસ પીવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે.