ભારતમાં આશરે 8000થી વધારે એન્જીનિયરિંગ કોલેજ છે, જે પૈકી 2,000થી વધુ સરકારી છે
ટોચની પાંચ એન્જીનિયરિંગ કોલેજમાં IIT બોમ્બે છે. તેની સ્થાપના વર્ષ 1958માં થઈ હતી. અહીં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાનું પેકેજ મળે છે.
જ્યારે બીજા નંબર પર IIT દિલ્હી છે. તે પણ ભારતના ટોપ કોલેજોમાંથી એક છે.
ત્રીજા ક્રમાંક પર IIT મદ્રાસ આવે છે. જ્યારે ચોથા સ્થાન પર IIT ખડગપુર આવે છે.
IIT ગુવાહાટી પણ ભારતની ટોચની એન્જીનિયરિંગ કોલેજની યાદીમાં સામેલ છે. તેની સ્થાપના વર્ષ 1944માં થઈ હતી. તે આસામ સ્થિત છે.