શું તમે ભારતની એકમાત્ર પુરુષ નદી વિશે નથી જાણતા?, ફિકર નોટ અમે તેના વિશે વિતારથી


By Vanraj Dabhi02, Sep 2023 11:22 AMgujaratijagran.com

જાણો

ભારતની મોટાભાગની નદીઓને દેવી માનવામાં આવે છે. તેનું નામ પણ સ્ત્રીલિંગનો ઉપયોગ કરીને લેવામાં આવતું હોય છે, પરંતુ ભારતમાં એક એવી નદી પણ છે જે વિશ્વની એકમાત્ર પુરુષ નદી હોવાનું કહેવાય છે.આવો જાણીએ એ નદી વિશે.

બ્રહ્મપુત્રા

આ નદીનું નામ બ્રહ્મપુત્રા છે. હિંદુ ધર્મની માન્યાતાઓ અનુસાર આ નદીને ભગવાન બ્રહ્માનો પુત્ર માનવામાં આવે છે.

નદી પવિત્ર છે

હિંદુ ધર્મની સાથે આ નદી જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે પણ ખૂબ જ પૂજનીય છે.

નદીનું નિર્માણ ક્યાથી થાય છે

બૌદ્ધો માને છે કે આ નદી એક મહાન તળાવ ચાંગ થાંગ ઉચ્ચપ્રદેશમાંથી નીકળે છે.

આ નદી બાગ્લાદેશ સુધી જાય છે

આ નદી તિબેટમાંથી નીકળે છે,પરંતુ તે માત્ર ભારતમાં જ વહેતી નથી,તે બાંગ્લાદેશ સુધી ભારતમાંથી પસાર થાય છે.

નદી કેમ પવિત્ર છે?

હિંદુ ધર્મને માનતા લોકો માટે બ્રહ્માપુત્રા નદી બ્રહ્મા અને અમોઘ ઋષિના પુત્ર છે અને તેથી તેને પવિત્ર માનવામાં આવે છે.

નદીની લંબાઈ

તિબેટમાં આ નદીને યાર્લંગ ત્સાંગપો કહેવામાં આવે છે, ભારતમાં આ નદીની લંબાઈ અંદાજે 2700 કિલોમીટર છે.

ક્યાંથી વહે છે

આ નદી ત્રણ દેશોમાંથી વહે છે - તિબેટમાં ઉદ્દભવે છે,ભારમાંથી વહે છે અને પછી બાંગ્લાદેશમાં જાય છે.

વાંચતા રહો

તમે પણ ભારતની એ નદી વિશે જાણો જેને એકમાત્ર પુરુષ નદી તરીકે ઓળખવામાં આવે છે,આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

લંચ માટે 15 મિનિટમાં બનાવો આ ટેસ્ટી અને હેલ્દી વાનગી