આ છે ભારતનો છેલ્લો રોડ, જાણો શું છે ખાસિયત
By Vaya Manan Dipak
11, Jul 2023 03:55 PM
gujaratijagran.com
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતનો અંતિમ રોડ કયો છે?
તમિલનાડુના દક્ષિણ-પૂર્વમાં સ્થિત ધનુષકોડી ભારતનો અંતિમ રોડ છે
આ જગ્યા રામેશ્વર દ્વીપની નજીક છે, ત્યાંથી ઇન્ડિયા-શ્રીલંકા બોર્ડર પણ નજીક છે
તાજેતરમાં જ અહીં ટુરિસ્ટ ટ્રાવેલર્સે આવાનું શરૂ કર્યું છે
અહીં થોડા સમય પહેલાં આવેલા ચક્રવાતે ભારે નુકસાન કર્યું હતું
કહેવાય છે કે, ભગવાન શ્રી રામે અહીંયા જ હનુમાનજીને રામસેતુ બનાવવા કહ્યું હતું
સીતા માતાને લંકાથી મુક્ત કરાવ્યા બાદ શ્રી રામે ધનુષથી રામ સેતુ તોડી નાખ્યું હતુ
'સસ્તામાં સિદ્ધપુરની યાત્રા..!' માત્ર 5 હજાર રૂપિયામાં ભારતની આ જગ્યાઓ પર ફરી આવો
Explore More