કસોલમાં તમને 1000 રૂપિયાની અંદર રહેવાની વ્યવસ્થા મળી જશે. અહીં દિલ્હી અને તેની આસપાસના વિસ્તારથી તમે ટ્રેન થકી ઓછા બજેટમાં આરામથી પહોંચી શકો છો.
દિલ્હીથી જયપુરની મુસાફરી ઘણી જ સરળ છે. અહીં સસ્તામાં સસ્તી હોટલ 1000 રૂપિયાથી શરૂ થાય છે. આ સાથે ટ્રેનથી જયપુરની મુસાફરી પણ ઘણી જ સરળ છે.
ઋષિકેસમાં તમે રિવર રાફ્ટિંગની મજા માણી શકો છો. અહીંની મુસાફરી અને રહેવુ-ખાવુ ઘણું જ સસ્તુ છે. અહીં તમે 5000 રૂપિયામાં સરળતાથી ફરી શકો છો.
આ ઐતિહાસિક જગ્યા પર તમે ખૂબ જ ઓછા રૂપિયામાં આરામથી રહી અને ફરી શકો છો. હમ્પી વાસ્તવમાં ઘણું જ સસ્તુ છે.
આધ્યાત્મની આ નગરીમાં ફરવું ઘણું જ સસ્તું છે. આ બજેટ ફ્રેન્ડલી જગ્યા પર 500 થી 1000ની વચ્ચે રૂમ ભાડે લઈ શકો છો. આ સાથે જ અહીં તમે સસ્તા સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ માણી શકો છો.
પર્વતોની રાણીમાં તમે એકલા ફરવાની ઈચ્છા ધરાવતા હોવ, તો અહીં 5000 રૂપિયામાં આરામથી ફરી શકાય છે.