આજે અમે તમને મોનસૂનમાં ઓછા બજેટમાં ફરી શકાય એવી કેટલીક જગ્યા વિશે જણાવીએ.
લોનાવાલા મુંબઈના બેસ્ટ પ્લેસમાંથી એક છે. મોનસૂનની શરૂઆત સાથે અહીં દરેક ઘાટ અને ઝરણાં સૌથી આકર્ષક હોય છે.
તમે આ પ્લેસની મજા માત્ર 3 હજાર રૂપિયામાં લઈ શકો છે.
ઉદયપુર દુનિયાનું સૌથી રોમેન્ટિક શહેરમાંથી એક છે. આ શહેરનું મુખ્ય આકર્ષણ સિટી પેલેસ અને ઉદયપુર લેક પેલેસ છે.
હોટેલ આશિયા હવેલીમાં તમે માત્ર 1,600 રૂપિયામાં રૂમ બૂક કરાવી શકો છો.
જો તમને વરસાદ પસંદ હોય તો, મોનસૂન દરમિયાન ચેરાપૂંજીની ટ્રિપ કરી શકો છો.
આ રોમાંચક મોનસૂન ટ્રેકિંગ યાત્રા પણ ખૂબ જ ફેમસ છે. હોટેલ કુટમદાન રિસોર્ટમાં દરેક સુખ સુવિધા 3000 હજાર રૂપિયામાં મળી જાય છે.
મુન્નાર પ્રકૃતિ પ્રેમીઓ માટે બેસ્ટ પ્લેસ છે. અહીં મસાલાના બગીચાનો મનમોહક નજારો હોય છે.
અહીં હોટેલ ટોન્સમાં તમે દરેક સુખ સુવિધા માત્ર 3900 રૂપિયામાં મેળવી શકો છો.
પહાડોથી ઘેરાયેલું ઓરછા બેતવા નદી પર સ્થિત છે અને કસ્ટર્ડ સફરજનની મીઠી સુગંધથી ઘેરાયેલું છે. અહીં ભૂમિમાં વિશાળ મંદિર અને કિલ્લા છે.