દુનીયામા ઘણી જગ્યાએ ગુફાઓ જોવા મળે છે. આમા કેટલીક ઘણી મોટી ગુફાઓ છે તો કેટલીક નાની છે. પણ શુ તમે જાણો છો દુનીયાની સૌથી મોટી ગુફો કઈ છે.
દુનીયાની સૌથી મોટી ગુફાનું નામ છે સોન ડુંગ છે. આ ગુફાની ઊંચાઈ લગભગ 200 મીટર અને લંબાઈ 5 કીમી માનવામા આવે છે.
આશ્ચર્યની વાત એ છે આ ગૂફાની અંદર છે ઘનઘોર જંગલ અને ઘણી બધી ખીણો છે. સોન ડુંગ ગુફામા ઘણી બધી સારી ભુમીગત નદીઓ પણ છે.
એવા પણ અનુમાન છે કે આ ગુફાની અંદર ઘણા મોટા મોટા પહાડ પણ આવેલા છે. સોન ડુંગમા જવું ઘણું ખતરનાક માનવામા આવે છે.
આ ગુફામા દરવર્ષે લગભગ 1 હજાર જેટલા પર્યટકોને અંદર જવાની પરવાનગી આપવામા આવે છે. જે લોકોને એડવેન્ચર કરનાનું પસંદ હોય તેઓને આ ગુફા ઘણી ગમી શકે છે.
અહીેયા ઘણી એવી ગુફાઓ પણ એવી છે જ્યા સુધી હજુ સુધી કોઈ પહોંચી શક્યુ નથી. કેટલીક ગુફા સુધી પહોંચવા માટે ગાઈડની મદદ લેવી પડતી હોય છે.
ગાઈડ સાથે ઘણા લોકો જંગલના રસ્તે પગપાળા ચાલે છે, ત્યારપછીજ ગુફાની અંદર પહોંચી શકાય છે.
સોન ડુંગ ગુફાને ઘણી ખતરનાક માનવામા આવે છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર જરૂર કરો, અને આવીજ રસપ્રદ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.