ભારતનો સૌથી ઊંડો સમુદ્ર હિન્દ મહાસાગર છે.
આ સમુદ્રનું ક્ષેત્રફળ આશરે 7.4 કરોડ વર્ગ કિમી છે.
એક અહેવાલ પ્રમાણે હિન્દ મહાસાગરનો સૌથી ઊંડો ભાગ જાવા ટ્રેન્ચ છે.
હિન્દ મહાસાગરની ઊંડાઈ આશરે 7,450 મીટર છે.
આ મહાસાગરનો મોટાભાગનો વિસ્તાર પૃથ્વીના દક્ષિણી ગોળાર્ધમાં આવે છે.