આ યાદીમાં સૌથી પહેલુ નામ આવે છે લેસર બ્લાઈન્ડ મોલ છે. તે ઉંદરની એક પ્રજાતિ છે, જે રશિયા અને યુક્રેનમાં જોવા મળે છે.
અળસિયા પણ આંખો ધરાવતા નથી. પણ તેમની પાસે પાંચ હૃદય હોય છે. તે પોતાની આજુબાજુના માહોલનો અહેસાસ કરી શકે છે.
આ માછલી મેક્સિકોમાં જોવા મળે છે અને તેની લંબાઈ 5 ઈંચ હોય છે. તે આંખો વગર જ જન્મે છે.
આ જીવ ટેક્સાસમાં જોવા મળે છે. તે બે પગ ધરાવે છે જોકે આંખ અને કાન ધરાવતા નથી.