પકોડા સાથે જો તમને લીલી ચટણી આપવમાં ન આવે તો કેવા અકળાઈ જવાય છે. કારણ લીલી ચટણીનો સ્વાદજ કંઇક અલગ હોય છે, પણ હું તમને કહું કે તમે આ ચટણીને હજુ પણ વધારે ટેસ્ટી બનાવી શકો છો તો? હા આ વસ્તુઓ ઉમેરવાથી તમે લીલી ચટણીના સ્વાદમાં ઉમેરો કરી શકો છો.
કોથમીર, લીલું મરચું, મીઠું, આદુ, લસણ, પાણી
આ બધી સામગ્રીને સારી રીતે ધોઈને મિક્સરમાં નાખી દો
તમે આ બધી સામગ્રીને મિક્સરમાં ઉમેરીને સ્વાદિષ્ટ ચટણી બનાવી શકો છો.
આ સિવાય જો તમને મગફળી પસંદ હોય તો તમે આને પણ ઉમેરી શકો છો, આ ચટણીમાં ડિફરરન્ટ ટેસ્ટ લઈને આવશે.
ચટણીનો તીખો-તીખો સ્વાદ સાથે લીંબુનો ખાટો સ્વાદ ચટણીને ઓવરઓલ ટેસ્ટી બનાવે છે.
લીલા ધાણાની ચટણીનો સ્વાદ વધારવા માટે તમે સૂકા લાલ મરચાનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી તેનો રંગ પણ સુધરશે.
લીલા ધાણાની ચટણીને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે આ વસ્તુઓ પણ ઉમેરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.