ઠંડીમા શુ ન ખાવુ જોઈએ?


By Prince Solanki15, Dec 2023 07:37 PMgujaratijagran.com

ઠંડી

ઠંડીમા ખાવાપીવા પર ખાસ ધ્યાન આપવુ જરુરી છે. ઘણા લોકોને ઠંડીમા શુ ન ખાવુ જોઈએ તેની માહિતી હોતી નથી. ચલો જાણીએ કે ઠંડીમા શુ ન ખાવુ જોઈએ?

બંદ ડબ્બામા રહેલો જ્યૂસ ન પીઓ

ઠંડીમા બંદ ડબ્બામા રહેલો જ્યૂસ ન પીઓ જોઈએ. બંદ ડબ્બાના જ્યૂસમા શુગરનુ પ્રમાણ વધુ હોય છે, જે શરીરની નસોને કમજોર કરે છે.

ડેરી પ્રોડક્ટ્સનુ સેવન ન કરો

ઠંડીમા ડેરી પ્રોડક્ટ્સ અને શેક જેવી વસ્તુઓનુ સેવન કરવુ ન જોઈએ. આ કરવાથી છાતીમા ઘબરામણ જેવી સમસ્યા થઈ શકે છે.

રેડ મીટ ન ખાઓ

ઠંડીમા રેડ મીટ ખાવાથી ગળામા લાળ બને છે. જેથી ઠંડીમા રેડ મીટ અને ઉંચા ફેટ વાળી વસ્તુઓ ખાવાનુ ટાળવુ જોઈએ.

કાચુ ખાવાનુ ન ખાઓ

ઠંડીમા કાચુ ખાવાનુ ખાવાથી તાવ જેવી સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત કાચુ ખાવાથી પેટમા દુખાવાની સમસ્યા થઈ શકે છે.

કૈફિનયુક્ત વસ્તુ ન ખાઓ

કૈફિનયુક્ત વસ્તુ ન ખાઓ ઠંડીમા કૈફિનયુક્ત વસ્તુનુ સેવન ન કરવાથી તમને ખાંસી અને શરદીની સમસ્યા થઈ શકે છે. જેથી ઠંડીમા કૈફિનયુક્ત વસ્તુ ખાવાનુ ટાળવુ જોઈએ.

વધારે ગળુ ન ખાઓ

ઠંડીમા વધારે ગળુ ન ખાવુ જોઈએ. કેક, પેસ્ટ્રી અને ખાંડના વધારે માત્રામા સેવન કરવાથી શરીરમા ઈન્ફલેમેશન વધી શકે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

નવસેકા ગરમ પાણીમા એક ચમચી ઘી નાખીને પીવાના ફાયદા