આ ખોરાક છે વિટામિન B12 થી ભરપૂર તમારા મેટાબોલીઝમને કરશે સારુ


By Smith Taral25, Feb 2024 12:59 PMgujaratijagran.com

લીન મીટ

લીન મીટ, જેવા કે ટર્કી અને ચિકનમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન B12 મળે છે. આ તમારા મેટાબોલીઝમને સારુ અને ઝડપી બનાવે છે.

માછલી અને સીફૂડ

મેકરેલ, ટ્રાઉટ અને સૅલ્મોન જેવી વધુ ચરબી ઘરાવતી માછલીઓમોં વિટામિન B12 ની સારી માત્રા રહેલી હોય છે. તેમા ઓમેગા -3 ફેટી એસિડ્સ પણ જોવા મળે છે જે કાર્ડિયોવેસ્ક્યુલર આરોગ્ય જાળવવામાં મદદ કરે છે

ઈંડા

ઈંડામાંથી વિટામિન B12 સારુ મળે છે ખાસ કરીને ઈંડાની સફેદ ભાગમાં જેમાં વિટામિન વધુ હોય છે.

ડેરી પ્રોડક્ટસ

વિટામીન B12 માટે દૂધ, દહીં, અને ચીઝનું સેવન કરવુ જોઈએ. આમા રહેલા કેલ્શિયમથી હાડકાં પણ મજબૂત થાય છે

પલાન્ટ બેઝ્ડ મીલ્ક

બદામ, સોયા અથવા ઓટ મિલ્ક જેવા પલાન્ટ બેઝ્ત મીલ્કનુ સેવન કરવાથી વિટામિન B12 મેળવી શકાય છે.

શેલફિશ

શેલફિશ માછલીઓ વિટામિન B12 ભરપૂર હોય છે અને શરીરમાં અન્ય જરૂરી પોષક તત્વોને પુરા પાડે છે

પોષકત્ત્વોથી ભરપૂર યીસ્ટ

પ્લાન્ટ બેઝડ ખોરાક માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ સલાડ, શેકેલા શાકભાજીમાં જેવી વાનગીઓમાં વિટામિન B12 પણ સારી માત્રામાં રહેલું હોય છે

આ માહિકી સામાન્ય જાણકારી ઉપર આઘારીત છે, યોગ્ય સલાહ માટે ડોક્ટરનો સંપર્ક કરવો જરુરી છે. આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

નાસ્તા માટે આ રીતે ઘરે બનાવો સાઉથ ઈન્ડીયન મૈસુર બોન્ડા