હનુમાનજીને કયું ફૂલ ન ચડાવવું જોઈએ?


By Kajal Chauhan06, May 2025 04:07 PMgujaratijagran.com

હનુમાનજીને કયું ફૂલ ન ચડાવવું જોઈએ?

હિન્દુ ધર્મમાં દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમને ખુશ કરવા માટે ભૂલથી પણ આ ફૂલો ન ચઢાવો.

કમળનું ફૂલ

હનુમાનજીની પૂજા દરમિયાન કમળનું ફૂલ ન ચઢાવવું જોઈએ. આનાથી તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી શકે છે.

હનુમાનજીનો ક્રોધ

જો તમે આ ફૂલો ચઢાવશો તો ભગવાન હનુમાન ગુસ્સે થઈ શકે છે. જેના કારણે તમારે હનુમાનજીના ક્રોધનો સામનો કરવો પડી શકે છે.

કેવડાનું ફૂલ

હનુમાનજીની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેવડાનું ફૂલ ન ચઢાવવું જોઈએ. આમ કરવાથી અશુભ પરિણામો મળી શકે છે.

જીવનમાં સમસ્યા

જો તમે ભગવાન હનુમાનને આ બે ફૂલો અર્પણ કરો છો, તો તેનાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.

ગુલાબનું ફુલ

જો તમે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માંગતા હો તો તમે ગુલાબ જેવા લાલ રંગના ફૂલો ચઢાવી શકો છો.

વિશ્વની સૌથી મોટી લાઈબ્રેરી કર્યાં આવેલી છે?